Child Friendly Urinal

Child Friendly Urinal

One thing universal to all human beings is craving for wash room as soon as you want to have a biological break. Almost all of us must have visited public places like Shopping Malls, Theaters, and Restaurants etc. Besides visiting alone, these are the places where we generally tend to spend ample of time with our family members including small children. Have we ever thought that while I am able to satisfy my biological need at any of these places, does my child especially male child find it comfortable to full fill his??? Answer is NO…. WHY??? The reason is height of urinals. The urinals are generally placed at a height comfortable to adult men but what about the small children? They are not able to reach and find uncomfortable to use the toilets.

In the given situation, is it not a thought provoking idea to think about the difficulties of these tiny tots too? Cannot the owners of Malls, Theaters, and Restaurants etc think of putting couple of child friendly toilets in the wash rooms? This will not only enable the children to make effective use of toilets rather than using road side open places but will also be one of the contributions in many initiatives being taken for a “Clean India”.

While saying this, let me mention Rajhans Group’s effort that has already started thinking on these lines and have put child friendly toilets in their Theaters. There might be many others also but I had an opportunity to visit one of the Theaters of Rajhans Group and was pleasantly surprised to see the child friendly toilets. So friends, let’s be a part of change!!! A change required for our children, a change required for our society, a change required for “CLEAN INDIA”

Please share to show you Care!!!

ગુજરાતી સારાંશ:

આપણે હોંશે-હોંશે આપણા બાળકોને લઇ અને મલ્ટીપ્લેક્ષ, મોલ કે અન્ય જગ્યાએ જતા હોઇએ છીએ, અને એમા પણ જો રજાનો દિવસ હોય તો ચાર – પાંચ કલાક તો આરામથી પસાર કરીએ છીએ. સ્વાભાવિક છે કે શારિરીક જરૂરીયાત મૂજબ પેશાબ તો કરવો જ પડે. આપણા માટે સમસ્યા ખાલી એટલી જ હોય છે કે પબ્લિક ટોઇલેટ્સ સાફ છે કે ગંદા, અને તેમાં પાણી આવે છે કે નહિ. પણ શું ક્યારેય આપણે નાના બાળકો વિષે વિચાર્યુ છે? આપણે સ્વચ્છતાના વિચારોને માનીએ એટલે બાળકોને જાહેરમાં-બહાર તો પેશાબ ન જ કરાવીએ અને કરાવવો પણ ના જોઇએ. હવે વિચારો આપણે બાળકો માટે – ખાસ કરીને છોકરાઓ માટે એ કેટલું અઘરું હશે કે એક પુખ્ત વયની વ્યક્તિ માટે બનાવેલા યુરીનલમાં તેને ઉભું રહેવાનું. તેના આંખ – મો – નાક કે ગળાની બરાબર સામે યુરીનલનો વાસ મારતો હિસ્સો.

આટલી મોંઘીદાટ ઇમારતોને બનાવનાર મોટી – મોટી કંપનીઓ કે બસસ્ટેન્ડ કે રેલ્વેસ્ટેશનની ઇમારતો બનાવતી સરકાર ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી યુરીનલ’ બનાવતા કેમ ભુલી જતી હશે…! શું આ મુદો સંવેદનશીલ અને અગત્યનો નથી લાગતો…?

હમણા ફિલ્મ જોવા માટે રાજહંસ ગ્રુપના મલ્ટિપ્લેક્ષમાં જવાનું થયું. ઇન્ટરવેલમાં યુરીનલ ગયા ત્યારે ત્યાંનો ફોટો પાડવાની ઇચ્છા મનમાં દબાવી ન શક્યો (આ ફોટો અંહિ મૂકેલ છે). આ ગ્રુપને અભિનંદન, કે જેમણે ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી યુરીનલ’ બનાવ્યું છે. આ સિવાય પણ અમૂક લોકોએ આ દિશામાં પહેલ કરી છે…તે સૌને અભિનંદન.

જો બાળકોની સંવેદનાને સમજી શકીએ તો આ વિચારને આગળ વધારીએ. જે – જે જગ્યાએ ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી યુરીનલ’ ન હોય ત્યાંના મેનેજમેન્ટનું ધ્યાન દોરીએ, કેમકે દરેક નાની પહેલ વિકાશ તરફ લઇ જાય છે….

આપના પ્રતિભાવની રાહમા…)

HIMACHAL BHUTAK

MoDe (Movement for Development)

9 thoughts on “Child Friendly Urinal”

  1. Absolutely good point and we must encourage society to follow these to take a right turn. Appreciate it..!!

  2. Good suggestion…. in foreign countries, they provide small low levels urinals for kids comfort… it should be implemented here too

  3. This is really awesome for kids in India but in Australia and SINGAPORE it has been available quite long time. As were as there’s called parents toilet. Which is one for adult and one for kids small versions of toilets seat.

    Another thing we need to work on for women. There’s feeding room for mum. So they can used for feeding baby. Most of public place these kind of facilities available in Australia. Hopefully it will happen soon in India.

Leave a Reply to Himachal Bhutak Cancel reply

Your email address will not be published.

Copyright © 2016 MoDeIndia.co.in. All rights reserved.